તાપસી પન્નુ

6 ભાષાઓ બોલી શકે છે

હિન્દી, પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી

અસિન

7 ભાષાઓ બોલી શકે છે

હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, અંગ્રેજી, ઇટાલિયન, ફ્રેન્ચ

અમિતાભ બચ્ચન

4 ભાષાઓ બોલી શકે છે

હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, પંજાબી

દીપિકા પાદુકોણ

4 ભાષાઓ બોલી શકે છે

કોંકણી, હિન્દી, અંગ્રેજી, તુલુ

વિદ્યા બાલન

6 ભાષાઓ બોલી શકે છે

તમિલ, હિન્દી, બંગાળી, મરાઠી, મલયાલમ, અંગ્રેજી

ઐશ્વર્યા રાય બચ્ચન

9 ભાષાઓ બોલી શકે છે

હિન્દી, બંગાળી, અંગ્રેજી, તમિલ, મરાઠી, તેલુગુ, તુલુ, કન્નડ, ઉર્દુ