Credit: Manushi insta

માનુષી છિલ્લર ચાહકોના દિલ પર રાજ કરે છે

Credit: Manushi insta

2017 માં માનુષી છિલ્લરએ જીત્યો હતો મિસ વર્લ્ડનો ખિતાબ

Credit: Manushi insta

પોતાની ગ્લેમરસ અદાઓ માટે માનુષી ફેમસ છે

Credit: Manushi insta

ચાહકો માટે માનુષીએ ખાસ લુક શેર કર્યો

Credit: Manushi insta

ફોટોમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે

Credit: Manushi insta

માનુષી ફોટોમાં જબરદસ્ત પોઝ આપી રહી છે

Credit: Manushi insta

આ વખતે પણ માનુષીના લુકને પસંદ કરવામાં આવી રહ્યો છે

Credit: Manushi insta

માનુષી અક્ષય કુમાર સાથે બોલીવુડમાં ડેબ્યુ કરશે