કેરી ખાઇને ગોટલી કચરામાં ફેંકવાની ભૂલ ના કરતાં

કેરી દરેકની પ્રિય છે,આપણે બધા કેરી ખાઇ છીએ અને તેની ગોટલીને ફેંકી દઈએ છીએ

કેરીની ગોટલી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે,તેથી તેને ફેંકી દેવાની ભુલ ન કરશો

કેરીની ગોટલી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે

ઉનાળામાં કેરીની ગોટલીના સેવનથી ઝાડા જેવા રોગો મટી જાય છે

કેરીની ગોટલીમાં વિટામિન બી-12 ભરપુર પ્રમાણમાં હોય છે

કેરીની ગોટલીમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે,જેના કારણે  પાચનતંત્ર સારું રહે છે

ઉનાળાની ગરમીમાં આપણા વડીલો અને ડોક્ટર કેમ આપે છે માટલાનું પાણી પીવાની સલાહ?