અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા' ધુમ મચાવી રહી છે 

પુષ્પા ફિલ્મના ગીતો અને ડાયલોગ પહોંચ્યા લોકોના જીભ સુધી

ફિલ્મના ગીત 'શ્રીવલ્લી' ને લોકો કરે છે પસંદ 

 ઈન્ટરનેટ પર એક સિંગરનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

વીડિયોમાં એક વ્યક્તિ પુષ્પા ફિલ્મનું ગાઈ રહ્યો છે 'શ્રીવલ્લી' ગીત

માણસે 5 અલગ-અલગ ભાષાઓમાં ગાયું આ ગીત

આ માણસનો અવાજ સાંભળીને તમે રહી જશો દંગ

માણસે 5 ભાષાઓમાં ગીત ગાઈને સૌના જીતી લીધા દિલ