17 January 2024

Photo : Instagram

નિક-પ્રિયંકાએ ઉજવ્યો માલતીનો બીજો જન્મદિવસ

Photo : Instagram

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પુત્રી માલતી જોનસનો બીજો જન્મદિવસ ઉજવ્યો

Photo : Instagram

આ ઉજવણીની તસવીરો નિક જોનસે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી.  

Photo : Instagram

નિક જોનસે ક્યૂટ તસવીર શેર કરી છે જેમાં તે હાર્ટ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. 

Photo : Instagram

આ તસવીરો શેર કરતી વખતે નિક જોનસે તેમને કેપ્શન આપ્યું.

Photo : Instagram

નિક જોનસે તેની પત્ની પ્રિયંકા ચોપરા સાથેની તસવીરો પણ શેર કરી છે, જેમાં આ કપલ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે.

Photo : Instagram

પુત્રી માલતી સાથે પણ નિક જોનસની તસવીર સામે આવી છે. 

Photo : Instagram

માલતીના જન્મદિવસની પાર્ટીમાં પરિવાર સાથે ઘણા મિત્રો હાજર હતા, જે તમે આ તસવીરમાં જોઈ શકો છો.

Photo : Instagram

માલતીના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી.