કેટલા અમીર છે માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ ? જાણો તેમની નેટવર્થ

માલદીવ ભારતના વિવાદ વચ્ચે માલદીવ્સને બોયકોટ કરવાની માંગ ઉઠી છે

મોહમ્મદ મુઈજ્જૂ વર્ષ 2023માં માલદીવ્સના રાષ્ટ્રપતિ  બન્યા હતા

45 વર્ષીય મોહમ્મદ મુઈજ્જૂ સિવિલ ઈન્જિનિયર હતા 

માલદીવ્સના રાષ્ટ્રપતિ બનવા પહેલા તે મેયર પદ સંભાળી રહ્યા હતા

મોહમ્મદ મુઈજ્જૂ પાસે 1 અરબ 24 કરોડ 78 લાખની નેટવર્થ છે

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સામે મોહમ્મદ મુઈજ્જૂની નેટવર્થ સાવ ઓછી છે

ભારતીયોના બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડની વચ્ચે અંબાણી 14 માલદીવ્સ ખરીદવાની તાકાત રાખે છે

રિપોર્ટ અનુસાર, માલદીવ્સ પર ચીનનું 1.5-3 અરબ ડોલરનું ઋણ છે

કડકડતી ઠંડી વચ્ચે અવનીત કૌરનો પૂલમાં હોટેસ્ટ અવતાર

PC - Instagram