49 વર્ષની ઉંમરે પણ મલાઈકા પોતાના આકર્ષક લુકથી ફેન્સના હોંશ ઉડાવે છે

(Credit: malaikaaroraofficial)

પોતાની ફિટનેસને લઈને રહે છે ચર્ચામાં

(Credit: malaikaaroraofficial)

એક્ટ્રેસ અવાર-નવાર પોતાના ફોટો કરે છે શેર 

(Credit: malaikaaroraofficial)

ફેન્સ તેના ફોટોશૂટની રાહ જોતા હોય છે 

(Credit: malaikaaroraofficial)

અર્જુન સાથે પોતાની લવ લાઈફને લઈને રહે છે ચર્ચામાં

(Credit: malaikaaroraofficial)

મલાઈકાએ આ વખતે અર્જુન નહીં પણ પોતાના ડોગ સાથે શેર કર્યા છે ફોટો 

(Credit: malaikaaroraofficial)

ફોટો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે

(Credit: malaikaaroraofficial)

એક્ટ્રેસની દરેક અદાઓના દિવાના છે તેના ફેન્સ

(Credit: malaikaaroraofficial)

મલાઈકા અને અર્જુનનું બોન્ડ દરેકને ગમે છે 

(Credit: malaikaaroraofficial)