બોલિવૂડ અભિનેત્રી મલાઇકાનો સુપર હોટ અંદાજ

મલાઈકા અરોરાના ફિટનેસની ચર્ચા હંમેશા થાય છે

48 વર્ષની ઉંમરે પણ મલાઈકાનો બોલ્ડ લુક અન્ય અભિનેત્રીઓને ટક્કર આપે છે

ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી મલાઈકા

બ્લેક મેટલ જ્વેલરીમાં મલાઈકાનો લુક કિલર હતો

ચાહકોની નજર તેના સ્લિમ ફિગર પર હતી

મલાઈકા અરોરા માટે ઉંમર એક માત્ર નંબર છે

મલાઈકા અરોરા તેના સુપર હોટ લુકથી ધૂમ મચાવે છે