મલાઈકા પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે લાઈમલાઈટમાં રહે છે.
અભિનેત્રીએ કરણ જોહરની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી
વીડિયો જૂઓ
credit:viral bhayani insta
પાર્ટીમાં મલાઈકા બોલ્ડ અંદાજમાં જોવા મળી
મલાઈકા અરોરા પાર્ટીમાં બ્લેઝર સાથે બ્રાલેટ પહેરીને આવી
યુઝર્સને મલાઈકાની આ સ્ટાઈલ પસંદ ન આવી
યુઝર્સે સોશિયલ મીડિયા પર મલાઈકાને ટ્રોલ કરી હતી