જિમ સેશન બાદ મલાઈકા કેમેરામાં કેદ થઈ હતી

મલાઈકા શાનદાર સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી

સફેદ સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં મલાઈકાનો જોવા મળ્યો હોટ લૂક

મલાઈકા પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે

એક્ટ્રેસનો હોટ લુક જોઈને લોકો દંગ રહી ગયા હતા

બ્લેક કેપ પહેરીને કેમેરા સામે કિલર પોઝ આપે છે

અર્જુન કપૂર સાથે તેના લગ્નના સમાચારો અત્યારે ટ્રેન્ડિંગમાં છે