14 November 2023

બોડી હગિંગ ડ્રેસમાં મલાઈકા અરોરાનો ગ્લેમર લુક

Pic credit - Instagram

મલાઈકાએ ગોલ્ડન કલરના બોડીકોન ડ્રેસમાં સુંદર લુક શેર કર્યો

Pic credit - Instagram

મલાઈકાએ ગોલ્ડન ક્રિસ્ટલ્સ ડ્રેસ સાથે હેવી આઈ મેકઅપ કર્યો છે

Pic credit - Instagram

50 વર્ષની મલાઈકા અરોરાની આ સ્ટાઈલ કિલર છે

Pic credit - Instagram

મલાઈકા અરોરાનો ગ્લેમર લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Pic credit - Instagram

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Pic credit - Instagram

આ ઉંમરે પણ મલાઈકા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે

Pic credit - Instagram

મલાઈકાની લેટેસ્ટ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે

Pic credit - Instagram

મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે

Pic credit - Instagram

મોનાલિસાએ પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે દિવાળી આ રીતે કરી સેલિબ્રેટ, જુઓ ફોટો

Pic credit - Instagram