છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા દૂર થવાના સમાચાર સામે આવી રહ્યા છે

એવા અહેવાલો છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધોમાં કઈ ઠીક નથી ચાલુ રહ્યું

મલાઈકા અને અર્જુન છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી. 

મલાઈકા અરોરાએ અર્જુન કપૂરની ત્રણ બહેનોને અનફોલો કરી દીધી છે

આ તમામ બાબતો પરથી ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક અણબનાવ ચાલી રહ્યો છે

બંને એકબીજા સાથે પોસ્ટ પણ નથી કરી રહ્યા

હવે જે અભિનેત્રી સાથે અર્જુન કપૂરનું નામ જોડાઈ રહ્યું છે તેનું નામ કુશા કપિલા છે

હાલમાં જ તેણે અર્જુન સાથે નામ જોડાવા પર પ્રતિક્રિયા આપી હતી

ધ કેરલા સ્ટોરી ફેમ અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતના ડેથ પછી ઘર ખરીદ્યું