બાળકો નાની ઉંમરે ઝડપથી શીખે છે, કારણ કે આ સમયે તેમનું મગજ વિકાસશીલ હોય છે
તેથી તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે
રમત-ગમતમાં જો તમે નાના બાળકોને મનોરંજક પ્રવૃત્તિઓ કરાવો તો તેમનું મન બને છે શાર્પ
પઝલ એક એવી ગેમ છે કે જે માત્ર બાળકને જ નહીં પરંતુ મગજને પણ બનાવે છે તેજ
કળાને લગતી વસ્તુઓ બાળકોના મગજના વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. આ માટે, તેમને કલા, કોઈપણ ક્રાફ્ટ બનાવવા, સંગીત જેવી વસ્તુઓ શીખવો
બાળકોને વાર્તાઓ સાંભળવી ગમે છે, આ સાથે તમે તેમને કેટલીક વસ્તુઓ ઉમેરીને વાર્તાઓ બનાવવાનું કહો. તેનાથી તેમનું કલ્પના કૌશલ્ય વધશે
બાળકોને ફન એક્ટિવિટિમાં ફક્ત સ્પર્શ કરીને વસ્તુઓ કહેવા માટે કહો. આ પ્રેક્ટિસ બાળકોની સંવેદનાને કરશે વિકસિત
જેમ કે જમણા હાથથી કોઈ કામ કરવું જ્યારે બીજા હાથથી કોઈ કામ કરવું, આ પ્રકારની પ્રવૃત્તિ બાળકોના મગજના વિકાસમાં મદદ કરે છે
પત્નીઓ આ ટ્રીક ફોલો કરશે, તો પતિઓ ઘરકામમાં હેલ્પ કરવામાં ક્યારેય ના નહી પાડે