મખાનાને મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે
પ્રોટીનથી ભરપૂર મખાના ફેટ બર્ન કરવામાં મદદ કરે છે
ઉચ્ચ ફાઈબરથી ભરપૂર મખાના કબજિયાતની સમસ્યાને દૂર કરે છે
મખાના એક સારું એન્ટીઑકિસડન્ટ છે,જે વૃદ્ધત્વ વિરોધી ગુણોથી ભરપૂર છે
મખાના ખાવાથી સ્કિન ગ્લોઈંગ અને યંગ લાગે છે
મખાનામાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે