મહાશિવરાત્રીનો દિવસ  ખૂબ જ શુભ માનવામાં આવે છે

આ દિવસે વિશેષ પૂજા કરવાથી  ઈચ્છિત જીવનસાથી મળે છે.

શિવ મંદિરમાં જઈને રૂદ્રાક્ષને  ગંગાજળથી સાફ કરો.

હાથમાં રુદ્રાક્ષ લઈને  'ઓમ ગૌરી શંકર નમઃ'  મંત્રનો જાપ કરો.

108 વાર જાપ કર્યા પછી  રૂદ્રાક્ષ શિવલિંગનો સંપર્ક કરો

રુદ્રાક્ષને લાલ દોરામાં  ધારણ કરો