ઘરે 5 મિનિટમાં બનાવો નાળિયેર શિકંજી
સામગ્રી - 1 ગ્લાસ નાળિયેર પાણી, 2 ચમચી દળેલી ખાંડ, 1 ચપટી કાળું મીઠું
સામગ્રી - 1 ચમચી આદુનો રસ, 2 થી 3- લીંબુ, 1 ગ્લાસ સોડા પાણી
સ્ટેપ 1 - નાળિયેર શિકંજી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસમાં નવશેકું નાળિયેર પાણી લો.
સ્ટેપ 2 - પછી તેમાં દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે બીજાગ્લાસમાં સોડા વોટર અને લીંબુ નાખો.
સ્ટેપ 3 - સોડો વોટર અને લીંબુને સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં નારિયેળ પાણી ઉમેરો.
સ્ટેપ 4 - સારી રીતે મિક્સ કરો. તેના પર કાળું મીઠું, ફુદીનાના પાન નાખી સર્વ કરો.