મહેન્દ્રસિંહ ધોનીનો બૌદ્ધ ભિક્ષુકવાળો લુક ચર્ચામાં
ધોની જ્યારે ક્રિકેટમાં આવ્યો હતો, ત્યારે તેના લાંબા વાળા ચાહકોના આકર્ષણનું કેન્દ્ર હતુ.
ધોનીનું ડેબ્યુ લુક પણ જબરદસ્ત લાગી રહ્યુ હતુ.
ધોનીએ વર્ષ 2007 માં વિશ્વકપ બાદ પોતાના વાળ કપાવ્યા
ધોનીએ મુંડન કરીને વચ્ચે કેટલાક વાળ છોડી દીધા હતા
ધોની ભારતીય સેનામાં જોડાયા તો તેણે પોતાના વાળ કપાવીને નાના કરી દીધા હતા
કપડાના મામલામાં ધોનીનો ટેસ્ટ એકદમ અલગ છે. પેન્ટ, શુટ હોય કે જેકેટ, ધોની દરેક લુકને કોન્ફિડેન્ટલી કેરી કરે છે.
ધોનીએ પ્રભુદેવા સાથે મળીને લુંગી પહેરીને ડાન્સ કર્યો હતો.
ધોની બાઈક રાઈડીંગ ડ્રેસીંગ સાથેનો આ લુક પણ જબરદસ્ત લાગે છે. તેણે હાર્લી ડેવિડસનની રાઈડ કરી હતી.
ધોની તેના લુકને લઈને અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે