મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીની જોડી ક્રિકેટની દુનિયામાં ઘણી ફેમસ છે

ધોની અને તેની પત્ની સાક્ષીની લવ સ્ટોરી આખો દેશ જાણે છે

માહીની લવસ્ટોરી એમએસ ધોનીની ફિલ્મથી સાવ અલગ છે

પ્રથમ નજરમાં જ ધોનીને પસંદ આવી હતી સાક્ષી

સાક્ષી પહેલા ધોનીને અન્ય છોકરી પસંદ હતી

ધોની સાક્ષીની પ્રથમ મુલાકાત હોટલમાં થઈ હતી 

બંન્નેએ માર્ચ 2008થી ડેટિંગ શરુ કર્યું

2010માં ધોની અને સાક્ષીએ લગ્ન કર્યા

દંપતીના ઘરે 2015માં એક પુત્રીનો જન્મ થયો,જેનું નામ જીવા છે

ધોનીની પુત્રી અને પત્ની તેને આઈપીએલમાં સપોર્ટ કરતી જોવા મળે છે

મલાઈકા અરોરાની કિલર સ્ટાઈલે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો