'મહાદેવ' ફેમ સોનારિકા ભદોરિયાએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ
credit pic: Sonarika Bhadoria insta
સોનારિકાએ બોયફ્રેન્ડના જન્મદિવસ પર રોમેન્ટિક ફોટો કર્યો શેયર
credit pic: Sonarika Bhadoria insta
સોનારિકાની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
credit pic: Sonarika Bhadoria insta
અભિનેત્રીએ મંગેતરનો ફોટો શેયર કરીને એક લખી ખાસ નોંધ
credit pic: Sonarika Bhadoria insta
સોનારિકાના પતિનું નામ વિકાસ પરાશર છે
credit pic: Sonarika Bhadoria insta
સોનારિકાને સિરિયલ 'દેવોં કે દેવ મહાદેવ'થી મળી હતી ઓળખ
credit pic: Sonarika Bhadoria insta
અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે
credit pic: Sonarika Bhadoria insta