શેકેલા તરબૂચના બીજ ખુબ જ હેલ્ધી હોય છે,તેમાં મસાલાનો ટ્વીસ્ટ ઉમેરી બનાવો શાનદાર

તરબૂચના anti-inflammatory વિરોધી, મેગ્નેશિયમ અને એન્ટીઑકિસડન્ટોના સમૃદ્ધ સ્ત્રોત છે

તેનું સેવન હૃદયની તંદુરસ્તી, પાચન તંત્ર તેમજ ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે

તરબૂચના બીજને શેકીને મસાલા સાથે ખાવામાં તો તે ટેસ્ટી લાગે છે. આવો જાણીએ કેવી રીતે તૈયાર કરવું

સૌ પ્રથમ તરબૂચના બીજને ધોઈને સાફ કરી લો

શેકેલા તરબૂચના બીજ ખુબ જ હેલ્ધી હોય છે,તેમાં મસાલાનો ટ્વીસ્ટ ઉમેરી બનાવો શાનદાર

હવે એક ફ્રાઈંગ પેન ગરમ કરો અને તેમાં બીજ ઉમેરીને શેકી લો

મધ્યમ તાપ પર રાખો અને સતત હલાવતા રહો.3-4 મિનિટ પછી તેને પ્લેટમાં કાઢી લો

હવે એક ફ્રાઈંગ પેન ગરમ કરો અને તેમાં બીજ ઉમેરીને શેકી લો

હવે તેમાં એક ચપટી મીઠું, એક ચપટી લાલ મરચું અને સ્વાદ મુજબ ચાટ મસાલો નાખીને મિક્સ કરો

આ પછી, ઉપર લીંબુ નાખો અને તેને નાસ્તામાં ખાઓ. તમને આ ચટપટો સ્વાદ ગમશે

જમ્યા પછી જરૂર ગોળ ખાવો જોઈએ, થશે આ ફાયદાઓ