નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને..

Credit: Gujarat Information, Twitter

પાણીનો ઘસારો લાગતાં  આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે

Credit: Gujarat Information, Twitter

જુઓ વીડિયો

Credit: Gujarat Information, Twitter

ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે

Credit: Gujarat Information, Twitter

ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો કે વાય તરીકે ઓળખાય છે

Credit: Gujarat Information, Twitter

Credit: Gujarat Information, Twitter

જુઓ વીડિયો

Credit: Gujarat Information, Twitter

મોઢેરાનું વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર વરસાદની ઋતુમાં જ્યારે કુદરત પોતે જ આ સ્થાનનો જલાભિષેક કરે છે ત્યારે તેની આધ્યાત્મિક છાયા અલૌકિક બની જાય છે

Credit: Gujarat Information, Twitter