માધુરી દીક્ષિત બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક

(Credit: madhuridixitnene)

માધુરી તેના ખૂબસૂરત દેખાવથી દરેકને કરે છે ઈમ્પ્રેસ

(Credit: madhuridixitnene)

ડાન્સ કરીને મટકાવી કમર

(Credit: madhuridixitnene)

અભિનેત્રીએ ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં શેર કર્યા ફોટો

(Credit: madhuridixitnene)

માધુરીએ ન્યુડ મેકઅપ અને ઓપન હેર રાખીને લુક કર્યો પૂર્ણ

(Credit: madhuridixitnene)

તબ્બુ સાથે લગાવ્યા ઠુમકા

(Credit: madhuridixitnene)

માધુરી છેલ્લે ફિલ્મ 'મજા મા'માં જોવા મળી હતી

(Credit: madhuridixitnene)