આજ-કાલ એક્ટરો પણ રિલ્સ બનાવવા લાગ્યા છે
(Credit : Madhuri Dixit Nene)
તેમાં માધુરી દીક્ષિતનો પણ થાય છે સમાવેશ
(Credit : Madhuri Dixit Nene)
છેલ્લે તેણે 'બલમા ઘોડે પે ક્યું સવાર હૈ' પર બનાવી હતી રિલ્સ
(Credit : Madhuri Dixit Nene)
આ વખતે પણ તેણે સુંદર રિલ્સ બનાવી છે-જુઓ વીડિયો
(Credit : Madhuri Dixit Nene)
લોકોએ હાર્ટ ઈમોજીથી ભરી દીધું કોમેન્ટ્સ સેક્શન
(Credit : Madhuri Dixit Nene)
એક્ટ્રેસ દરેક લુકમાં લાગે છે સુંદર
(Credit : Madhuri Dixit Nene)
થોડાં દિવસો પહેલાં જ તેણે પીળા રંગના આઉટફિટમાં ફોટો કર્યા હતા શેર
(Credit : Madhuri Dixit Nene)
માધુરીની અદાઓ પરથી નજર હટાવવી મુશ્કેલ
(Credit : Madhuri Dixit Nene)