માધુરી દીક્ષિત બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે

તેણીએ તેના શાનદાર અભિનય, જબરદસ્ત ડાન્સ અને સુંદરતા વડે લાખો લોકોના દિલ જીતી લીધા છે

માધુરી દીક્ષિત ધક-ધક ગર્લ તરીકે ઓળખાય છે

વર્ષ 1984માં ફિલ્મ અબોધથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી તેઓ સિનેમામાં સક્રિય છે

તેમણે સલમાન ખાન, શાહરૂખ ખાન, અનિલ કપૂર જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે

આજે એટલે કે 15 મે એ તેમનો જન્મદિવસ છે. તેઓ પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહી છે

માધુરી દીક્ષિતના ડાન્સે બધાને તેના દિવાના બનાવી દીધા છે

જુઓ Video

જુઓ Video

પરિણીતીની સગાઈમાં બહેન પ્રિયંકા ચોપરાએ જીત્યું ફેન્સનું દિલ, જુઓ Photos