Credit : madalsasharma
મદાલસા ચક્રવર્તી તેના કો-સ્ટાર સાથે એક વીડિયોમાં સગાઈ કરતી જોવા મળી
Credit : madalsasharma
સુધાંશુ પાંડે વીંટી આગળ કરે છે, અને અભિનેત્રી તેને પહેરે છે
Credit : madalsasharma
અહીં વીડિયો જુઓ...
Credit : madalsasharma
સ્ટાર્સે સોશિયલ મીડિયાનો એક ટ્રેન્ડ ફોલો કર્યો છે
Credit : madalsasharma
ઈન્સ્ટા પર આ સગાઈનો ટ્રેન્ડ છવાયેલો રહ્યો છે
Credit : madalsasharma
અનુપમા શો સ્ટાર્સની કેમેસ્ટ્રી ચાહકો કરે છે પસંદ