ટીવી શો 'અનુપમા'ની સાથે મ્યુઝિક વીડિયો પણ કરી રહી છે કાવ્યા

(Credit: Madalsa sharma)

એક્ટ્રેસ સુંદર તો છે જ, એમાં પણ એક્ટિંગ જોરદાર છે, તેના બધા કરે છે વખાણ

(Credit: Madalsa sharma)

હવે આકાશની નીચે આવો સુંદર અંદાજ જોવા મળ્યો, જેને ફેન્સ જોતાં જ રહી જાય

(Credit: Madalsa sharma)

ઑફ શોલ્ડર ક્રોપ ટોપ-થાઇ સ્લિટ સ્કર્ટમાં એકટ્રેસ લાગી સુંદર

(Credit: Madalsa sharma)

સ્માઈલ તો કિલર છે જ, મદાલસા શર્માના આઈ મેકઅપે ખેંચ્યું ધ્યાન 

(Credit: Madalsa sharma)

ઊંચાઈ પર ચડ્યા પછી મદાલસાએ આપ્યા પોઝ, ફેન્સે કહ્યું- 'જરા સંભાળીને'

(Credit: Madalsa sharma)

મદાલસા શર્મા શરૂઆતથી જ એટલી ગ્લેમરસ છે, તેના લુક્સ વાયરલ થતા હોય છે

(Credit: Madalsa sharma)

મદાલસાનો બ્લેક ગાઉન લુક બધાને આવ્યો હતો પસંદ 

(Credit: Madalsa sharma)

દર્શકો તરફથી ફિલ્મને મળ્યો ભરપૂર પ્રેમ તો ખુશીથી નાચવા લાગી સારા