ઝાલોદ તાલુકાનો માછણડેમ થયો ઓવરફલો 

ઝાલોદ તાલુકાની જીવા દોરી સમાન છે આ માછણડેમ

માછણ ડેમની જળ  સપાટીમાં થયો વધારો 

માછણડેમ ઓવરફલો થતા નિચાણ વાળા 11 ગામોને કરાયા એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ડેમમાં નવા નીરની આવક 

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો