નેશનલ ગેમ્સ 2022માં માના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાતના ખાતામાં કુલ 20 મેડલ જમા થયા છે

 માના પટેલે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો

એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓ રાજકોટમાં ચાલી રહી છે

200 મીટર બેકસ્ટ્રોકમાં 2:19.74ના સમય સાથે ગોલ્ડ જીત્યો

ગુજરાતના ખાતામાં 6 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ  અને 9 બ્રોન્ઝ મેડલ છે

 માના પટેલ અમદાવાદની રહેવાસી છે