લુલિયા વંતુરનો એથનિક ગ્લેમરસ લુક ચર્ચામાં છે

લુલિયા વંતુર ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે

લુલિયાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

લુલિયા એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

મેકઅપ અને જ્વેલરીએ લુલિયાનો લુક શાનદાર બનાવ્યો

 લુલિયા વંતુરે તેના ઈન્સ્ટાગ્રામ પર  વીડિયો શેર કર્યો છે

સલમાન ખાન લુલિયા વંતુર સાથે રિલેશનમાં હોવાની ચર્ચા ઘણા સમયથી છે

 જો કે બંનેમાંથી કોઈએ આ વાતની પુષ્ટિ કરી નથી

લુલિયાના ગત્ત જન્મદિવસ પર પણ સલમાન સાથે જોવા મળ્યો હતો