કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઈટલિફ્ટરોનો દબદબો યથાવત

વેઈટલિફ્ટર લવપ્રીત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો 

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 14મો મેડલ

5 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે

મેચમાં કુલ 355 કિલો વજન ઉપાડ્યું

ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં તેણે 185 કિલો વજન ઉપાડ્યું

વેઈટલિફ્ટિંગમાં ભારતને નવમો મેડલ મળ્યો