ઉર્મિલા માતોંડકરની સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ

(Credit: urmilamatondkarofficial)

પહેલેથી જ આટલી સુંદર અને સાથે એકટ્રેસની ફિટનેસ પણ ગજબ

(Credit: urmilamatondkarofficial)

બ્લેક ઓફ શોલ્ડર શોર્ટ ફ્રોકમાં બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે એકટ્રેસ

(Credit: urmilamatondkarofficial)

શોર્ટ હેરસ્ટાઇલ, સટલ મેકઅપ, સુંદરતા જોઈને લોકોએ કહ્યું- 21ની લાગે છે

(Credit: urmilamatondkarofficial)

ઉર્મિલા માતોંડકર બ્લેક બ્યુટી બની, તો બધાએ કર્યા વખાણ 

(Credit: urmilamatondkarofficial)

પીઠ પર ટેટૂ બતાવ્યું, એક્ટ્રેસની સ્માઈલ છે કિલર

(Credit: urmilamatondkarofficial)

આવો જ દેખાવ અગાઉ પણ જોવા મળ્યો હતો, માત્ર હસીનાએ સ્કિન ફીટ ડ્રેસ પહેર્યો હતો

(Credit: urmilamatondkarofficial)

ખૂબ જ કડક ડાયટ ફોલો કરે છે 90ના દાયકાની ઉર્મિલા 

(Credit: urmilamatondkarofficial)

તેજસ્વી પ્રકાશના ક્યૂટ અંદાજે જીતી લીધુ ચાહકોનું દિલ