ઉર્મિલા માતોંડકર તેના જમાનાની છે હિટ અભિનેત્રી

ઉર્મિલાની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે

ખૂબ જ સ્ટાઈલિશ દેખાવમાં જોવા મળે છે એકટ્રેસ

સિક્વીન ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે ઉર્મિલા 

ઉર્મિલા 48 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે

યુવા અભિનેત્રીઓને સુંદરતામાં મ્હાત આપી રહી છે ઉર્મિલા

આજે પણ ઉર્મિલાની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે