અદિતિ રાવ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે.

Credit: aditiraohydari

ફેશનિસ્ટા અદિતિ હંમેશા ફેન્સને ફેશન ટિપ્સ આપે છે

Credit: aditiraohydari

આ વખતે અદિતિએ પ્રિન્ટેડ લહેંગામાં ફોટો શેર કર્યો 

Credit: aditiraohydari

અભિનેત્રીએ લેહેંગાનું મેચિંગ ચોકર પણ પહેર્યું છે.

Credit: aditiraohydari

રેડ લિપસ્ટિકથી અદિતિના લુકમાં આવ્યો નિખાર  

Credit: aditiraohydari

સિમ્પલ લુકમાં અદિતિ ખૂબ જ સુંદર લાગી રહી છે

Credit: aditiraohydari

અભિનેત્રી વેસ્ટર્ન લુક હોય કે ટ્રેડિશનલ હંમેશા લાગે છે સ્ટાઈલિશ

Credit: aditiraohydari