યુક્રેનની સોશિયલ મીડિયા ઈનફ્લુએંસર એલોના તેના વાળને કારણે ચર્ચામાં છે.

એલોનાની વાળની લંબાઈ 6 ફૂટથી વધારે છે.

એલોનાએ 30 વર્ષથી વાળ કપાવ્યા નથી, તે માત્ર ટ્રિમિંગ કરાવે છે.

એલોનાએ પાંચ વર્ષની ઉંમરથી જ નક્કી કર્યુ હતુ કે, તે ક્યારેય તેના વાળ કપાવશે નહિ.

એલોનાના વાળ એટલા લાંબા છે કે તે સરળતાથી તેના શરીરને પણ ઢાંકી શકે છે.