ગરોળી કરડે તો શું થાય ?

28 May, 2025

લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે.

ઘણા લોકો ગરોળીથી ડરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ઝેર હોય છે.

ઘણા લોકો એવું પણ વિચારે છે કે ગરોળી કરડે તો શું થશે.

ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ ચેપ લાગવાની શક્યતા રહે છે.

તેના કરડવાથી ચેપને કારણે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ, સોજો અને તાવ આવે છે.

આ ઉપરાંત, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

જોકે, ગરોળીની કેટલીક પ્રજાતિઓ અત્યંત ઝેરી હોય છે, જેના કરડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.