સામંથા રૂથ પ્રભુ એક ફિલ્મ માટે 3 કરોડ થી લઈ 8 કરોડ સુધીની ફી લે છે

નયનતારા એક ફિલ્મ માટે 2 કરોડથી લઈ 10 કરોડ સુધીનો ચાર્જ લે છે

એશ્વર્યા રાય બચ્ચન એક ફિલ્મ માટે 10 કરોડ રુપિયા વસુલે છે

અનુષ્કા શર્મા 8 થી 12 કરોડ રુપિયા એક ફિલ્મ માટે લે છે

આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે 10 થી 20 કરોડ રુપિયાની તગડી ફી લે છે

કેટરિના કૈફ 15 થી 21 કરોડ રુપિયાની ફી એક ફિલ્મ માટે વસુલે છે

કંગના રનૌત એક ફિલ્મ માટે 15 થી 27 કરોડ રુપિયાનો ચાર્જ લે છે

દિપીકા પાદુકોણ 15 થી 30 કરોડ રુપિયા એક ફિલ્મ માટે લે છે

પ્રિયંકા ચોપરા 15 થી 40 કરોડ રુપિયા એક ફિલ્મમાં ભુમિકા માટે લે છે

શુભમનની પાછળ પાછળ હવે સારા પણ પહોંચી લંડન