આઈપીએલના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સ મારનાર ભારતીય ખેલાડીઓ

2011માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા પ્રવીણ કુમારે 124 મીટરની સિક્સ ફટકારી હતી

વર્ષ 2010માં આરસીબી તરફથી રમતા રોબિન ઉથપ્પાએ 120 મીટરની સિક્સ ફટકારી હતી

યુવરાજે આઈપીએલ 2009માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતી વખતે 119 મીટરની સિક્સર ફટકારી હતી.

વર્ષ 2017માં કોલકતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે 117 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

વર્ષ 2009માં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 115 મીટર લાંબો સિક્સ ફટકાર્યો હતો.