IPLની શરુઆતમાં સતત 5 મેચ હારનારી ટીમોનું લિસ્ટ
IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ શરુઆતની 8 મેચ હાર્યુ
IPL 2013માં દિલ્લી ડેયરડેવિલ્સ શરુઆતની 6 મેચ હાર્યું
IPL 2019માં રોયલ ચૈલેન્જર્સ બેંગ્લોર શરુઆતની 6 મેચ હાર્યું
IPL 2012માં ડેક્કન ચાર્જર્સ શરુઆતની 5 મેચ હાર્યું
IPL 2014માં મુંબઈ ઈન્ડિયન્સ શરુઆતની 5 મેચ હાર્યું
IPL 2023માં દિલ્હી કેપિટલ્સ શરુઆતની 5 મેચ હાર્યું