ભોજપુરી અભિનેત્રી ફિલ્મો માટે ઘણી ફી લે છે

આમ્રપાલી દુબે

એક ફિલ્મ માટે લે છે 25થી 30 લાખ રૂપિયા

રાની ચેટર્જી

20 થી 25 લાખ રૂપિયા એક ફિલ્મ માટે ચાર્જ લે છે 

કાજલ રાઘવાની

એક ફિલ્મ માટે લે છે 25 થી 30 લાખ રૂપિયા

અક્ષરા સિંહ

એક ફિલ્મ માટે 15 થી 20 લાખ રૂપિયા લે છે

મોનાલિસા

એક ફિલ્મ માટે 15 થી 20 લાખ રૂપિયા ચાર્જ વસુલ કરે છે

અંજના સિંહ

એક ફિલ્મ માટે 10 થી 15 લાખ રૂપિયા લે છે