ક્રિકેટ મેચ દરમિયાન અમ્પાયરના પાસે હોય છે આ વસ્તુઓ
કાઉન્ટર ડિવાઈઝ - તેની મદદથી અમ્પાયર ઓવર, બોલ અને વિકેટની ગણતરી રાખે છે.
બોલ ગેજ - મેચ દરમિયાન બોલ વાપરવા લાયક છે કે નહીં તે તપાસવા માટે
લાઇટ-ઓ-મીટર - આ ડિવાઈઝનો ઉપયોગ મેચ દરમિયાન પ્રકાશ તપાસવા માટે થાય છે.
રક્ષણાત્મક કવચ - આ શિલ્ડનો ઉપયોગ અમ્પાર બોલથી બચવા માટે કરે છે.
વોકી-ટોકી- થર્ડ અમ્પાયર સાથે વાતચીત કરવા માટે ઓન ફિલ્ડ અમ્પાયર તેનો ઉપયોગ કરે છે
સ્નિક-ઓ-મીટર - મેચ દરમિયાન બોલ બેટરની બેટને સ્પર્શ કરીને ગયો છે કે નહીં તે તપાસવા માટે