બીજી ટેસ્ટમાં મિચેલ સ્ટાર્કે ભારતની 5 વિકેટ લીધી

તેણે ભારત સામે બીજી વાર આવું પરાક્રમ કર્યું

1.  વકાર યુનુસ - 13 વાર

2.  મુથૈયા મુરલીધરન - 10 વાર

3.  મિચેલ સ્ટાર્ક - 9 વાર

4.  બ્રેટ લી - 9 વાર

5.  શાહિદ આફ્રિદી - 9 વાર