ODIમાં સૌથી વધુ 400થી વધુ સ્કોર કરનારી ટીમોનું લિસ્ટ જુઓ

1.ભારત-6 વખત

2. સાઉથ આફ્રિકા- 6 વખત

3.ઈંગ્લેન્ડ- 5 વખત

4. ઓસ્ટ્રેલિયા- 2 વખત

5. શ્રીલંકા - 2 વખત

6. ન્યુઝીલેન્ડ - 1 વખત

ભારતીય ટીમે શ્રીલંકા  વિરુદ્ધ રમાયેલી એક મેચમાં 412 રનના ટારગેટને ચેન્જ કર્યો હતો

ભારત વિરુદ્ધ રમાયેલી તે મેચ બાદ શ્રીલંકા બીજી એવી ટીમ બની ગઈ હતી જે 400થી વધુ રનના ટારગેટને બચાવી શકી નહિ

સાઉથ આફ્રિકાની ટીમે આ પહેલા ઓસ્ટ્રેલયા વિરુદ્ધ 435 રનના ટારગેટને ચેન્જ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા પહેલી એવી ટીમ છે જે 400થી વધુનો ટારગેટ બચાવવામાં અસફળ રહી. આ મેચ તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.