કતારના લુસેલ સ્ટેડિયમમાં યોજાઈ હતી ફાઈનલ મેચ
મેચ પહેલા યોજાઈ હતી ભવ્ય કલોઝિંગ સેરેમની
ફાઈનલ મેચ પહેલા નોરાનો ડાન્સ અને દીપિકા દ્વારા ટ્રોફીનું અનાવર્ણ થયુ
મેચની 23મી મિનિટમાં મેસ્સીનો ગોલ
36મી મિનિટમાં Ángel Di María એ ગોલ કર્યો
80 અને 81મી મિનિટે 2 ગોલ કરી Kylian Mbappé એ સ્કોર 2-2 કર્યો
એકસ્ટ્રા ટાઈમમાં મેસ્સી અને એમ્બાપ્પે ગોલ કરીને સ્કોર 3-3 કર્યો
પેનલટી શૂટઆઉટમાં 4-2થી જીતી ચેમ્પિયન બની આર્જેન્ટિના
ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની આર્જેન્ટિના