કેટલી છે Lionel Messiની  Net Worth ? જાણીને ઉડી જશે તમારા હોશ 

મેસ્સી દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલરમાંથી એક છે

મેસ્સી લાંબા સમય સુધી સ્પેનિશ ક્લબ બાર્સેલોના માટે રમ્યો હતો 

મેસ્સી છેલ્લા 2 વર્ષ પેરિસ  સેન્ટ જર્મેન કલબ માટે રમ્યો હતો

રિપોર્ટ અનુસાર, મેસ્સીની કમાણી  130 મિલિયન છે

75 મિલિયન ડોલર તેણે રમત દ્વારા  55 મિલિયન ડોલર તેણે જાહેરાતો દ્વારા કમાયા છે

મેસ્સી પાસે કુલ 620 મિલિયન  ડોલરથી વધારેની સંપત્તિ છે

મેસ્સી એડિડાસ, પેપ્સી, લેઝ જેવી બ્રાન્ડની જાહેરાતો કરે છે

36 વર્ષનો થયો GOAT, જાણો મેસ્સીના ફૂટબોલ કરિયરના શાનદાર રેકોર્ડસ