વિશ્વના મહાન ફૂટબોલરમાંથી એક છે મેસ્સી
અલગ અલગ દેશમાં છે 234 કરોડના આલિશાન બંગલા
35 વર્ષના મેસ્સીની નેટવર્થ 3268 કરોડ છે
દુનિયામાં 4 જગ્યા પર છે મેસ્સીના બંગલા
સ્પેનના ઈબિજા આઈલેન્ડ પરનો બંગલો સૌથી મોંઘો (97 કરોડ)
વેકેશન માણવા સ્પેનના બંગલા પર પહોંચે છે મેસ્સી
બાર્સિલોનામાં 56 કરોડનો, અમેરિકામાં 51 કરોડનો અને આર્જેન્ટિનામાં છે 31 કરોડનો બંગલો