ફૂટબોલથી બ્રેક લઈને વેકેશન માણવા ગયો છે મેસ્સી

દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલર્સમાંથી એક છે મેસ્સી 

વેકેશન માણવા માટે Valais પહોંચ્યો મેસ્સી 

પરિવાર સાથે વેકેશનનો આનંદ માણતો જોવા મળ્યો મેસ્સી

મેસ્સીના ત્રણેય દીકરાઓને પણ પસંદ છે ફૂટબોલ ગેમ 

હાલમાં જ સાઉદી અરેબિયામાં રોનાલ્ડો સામે રમ્યો હતો મેસ્સી 

અભિનેતા અમિતાભ સાથે પણ થઈ હતી મેસ્સી-રોનાલ્ડોની મુલાકાત