સાઉદી અરેબિયામાં PSG અને રિયાદ એસ.ટી-11 વચ્ચે રમાઈ ફ્રેન્ડલી મેચ

2 વર્ષ બાદ મેદાન પર મેસ્સી અને રોનાલ્ડો એક સાથે જોવા મળ્યા

છેલ્લે ડિસેમ્બર 2020માં UEFA Champions Leagueની મેચમાં એક સાથે રમ્યા હતા

PSG ફૂટબોલ કલબ તરફથી રમી  રહ્યો છે મેસ્સી

અલ નિસાર કલબ તરફથી રમી રહ્યો છે રોનાલ્ડો 

મુખ્ય મહેમાન તરીકે અમિતાભ બચ્ચને આપી હાજરી 

અમિતાભે રોનાલ્ડો અને મેસ્સી સાથે કરી મુલાકાત 

મેસ્સી-રોનાલ્ડો વચ્ચેની આ મેચને લઈને ફૂટબોલ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યા