વનરાજ જ્યાં બિરાજમાન થાય ત્યાં જ બની જાય છે સિંહાસન

જુઓ વીડિયો

આ દ્રશ્યો કોડીનારના આલીદર ગામમાં જોવા મળ્યા

કૌશિકભાઈ નામના ખેડૂતની વાડીએ એક સિંહ આવી ચઢ્યો હતો

કોઈને રંજાળ કર્યા વગર સિંહે મકાનની છત પર આરામ ફરમાવ્યો