શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા કરવામાં આવે છે

શ્રાવણ માસમાં સોમવારે લોકો કરે છે ઉપવાસ

આવો જાણીએ શ્રાવણ વ્રત દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ

હાઇડ્રેટેડ રહેવા માટે નારિયેળ પાણી અથવા શિકંજી પીવું

સાત્વિક ભોજનમાં બટેટા, દહીં અથવા કંઈક મીઠાઈ ખાઈ શકાય

સુસ્તીથી બચવા માટે ફુલ ક્રીમ દૂધ કે પનીર ખાવાનું ટાળવું

શ્રાવણ વ્રત દરમિયાન તળેલું ભોજન બિલકુલ ન ખાવું

ઘરમાં લાવો આ છોડ, નેગેટિવિટી જ નહીં બીમારી પણ રહેશે દૂર