આજ-કાલ બાળકો ગમે તે વસ્તુઓ જોઈને શીખે છે

અહીં શિક્ષકો બાળકોને લાઈવ શીખવે છે જીવન વિકાસના પાઠ

શિક્ષકો કરે છે લાઈવ પરિસ્થિતિ નિર્માણ

'શિષ્ટાચાર, સદાચાર, સંસ્કાર....' કેપ્શન સાથે જનક દવેએ વીડિયો કર્યો શેર  

જૂઓ શિક્ષકોની ભણાવવાની અદ્ભૂત રીત...

બાળકો પણ એકબીજાને કરી રહ્યા છે સપોર્ટ

નિખાલતા ભરેલો વીડિયો લોકોના જીતી રહ્યો છે દિલ